ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે
સગીર કન્યાનું અપહરણ
આરોપીએ કન્યાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ મોટરસાઇકલ ઉપર બેસાડી અપહરણ કરીભગાડી જતા ફરિયાદ
રાજપીપલા, તા 6
ગરૂડેશ્વર તાલુકાના વાસલા ગામે
આરોપીએ સગીર કન્યાને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ મોટરસાઇકલ ઉપર બેસાડી અપહરણ કરીભગાડી જતા ફરિયાદ આરોપી સામે
ગરૂડેશ્વર પોલીસ મથકે ફરિયાદ કરી છે
જેમાં ફરીયાદી વાંસલા કોરી ફળીયુ ગરૂડેશ્વરના રહીશ ફરિયાદીએ
એ આરોપીનિલેષભાઈ અશ્વિનભાઈ તડવી (રહે, જુનવદ તા. ગરૂડેશ્વર )સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદ ની વિગત અનુસાર ફરિયાદીની સગીર વયની દિકરીન આરોપી નિલેષભાઈ
અશ્વિનભાઇ તડવી (રહે જુનવદ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) એ તા.૦૨/૦૬/૨૦૨૧ ના રોજ સવારના આશરે સાતેક વાગ્યાના સુમારે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી
પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી મો.સા નં GJ 22422 નાની ઉપર બેસાડી અપહરણ કરીભગાડી જતા તેના વાલીએ અપહરણ કરાયાની ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ આદરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા