⭕ *ગુજરાતમાં નવા 580 પોઝિટિવ કેસ નોંધાયા,25 લોકોનાં મોત ,655 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદ 273,સુરત 176, વડોદરા 41,ગાંધીનગર 15,ભરૂચ 10,અરવલ્લી 9,ભાવનગર-જામનગર 8,વલસાડ 5,રાજકોટ-આણંદ-પંચમહાલ-પાટણ-અમરેલી 4,બનાસકાંઠા-સાબરકાંઠા 3,મહેસાણા-જૂનાગઢ 2,ખેડા-બોટાદ-દાહોદ-સુરેન્દ્રનગર-દ્વારકા 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 27317
● રાજ્યમાં કુલ મોત : 1664
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 19357
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-18837
•વડોદરા-2033
•સુરત-3057
•રાજકોટ-185
•ભાવનગર-197
•આણંદ-150
•ગાંધીનગર-563
•પાટણ-144
•ભરૂચ-146
•નર્મદા-46
•બનાસકાંઠા-166
•પંચમહાલ-139
•છોટાઉદેપુર-41
•અરવલ્લી-176
•મહેસાણા-211
•કચ્છ-112
•બોટાદ-72
•પોરબંદર-14
•ગીર-સોમનાથ-53
•દાહોદ-52
•ખેડા-119
•મહીસાગર-124
•સાબરકાંઠા-151
•નવસારી-48
•વલસાડ-69
•ડાંગ-4
•દ્વારકા-20
•તાપી-6
•જામનગર-125
•જૂનાગઢ-59
•મોરબી-10
•સુરેન્દ્રનગર-91
•અમરેલી-44 કેસ નોંધાયા
Update- 21.06.2020 7.30 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)