વડોદરામાં ટ્રેન નીચે ત્રણ લોકો કચડાયા બેના મોત, એક મહિલા ઘાયલ

વડોદરામાં ટ્રેન નીચે ત્રણ લોકો કચડાયાબેના મોત, એક મહિલા ઘાયલ ડભોઇ કેવડિયા થી આવતી ટ્રેન નીચે કચડાયામૃતકો સંતપુરી વિસ્તાર રેલ્વે ક્રોસિંગ નજીકના રહેવાસી કેવડિયાથી આવતી મેમુ ટ્રેનની હડફેટે આવ્યા હતા