અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહિં નીકળે
DGP અને ગૃહ રાજ્યમંત્રી સાથેની બેઠકમાં નિર્ણય
અમદાવાદમાં મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ-બહેન સુભદ્રાજીના રથ ફરશે
ભાવિક ભક્તોને ઘરે બેઠા મીડિયાના માધ્યમથી જ દર્શન કરવા માટે મહંત દિલીપદાસજીએ અપીલ કરી