ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ. આકાશમાં ગ્રહણની અસર વધવા લાગી.

ભારતમાં સૂર્ય ગ્રહણની થઈ શરૂઆત. ગુજરાતમાં પણ થઈ શરૂઆત. અમદાવાદ, ગાંધીનગર, કલોલ માણસા, વિજાપુર, વિસનગર તેમજ અન્ય જગ્યામાં દેખાયું સૂર્યગ્રહણ. આકાશમાં ગ્રહણની અસર વધવા લાગી.