GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તા ના દુરુપયોગ નો ગુનો દાખલ

ગુજરાત ન્યુઝ બ્રેકીંગ

GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ સત્તા ના દુરુપયોગ નો ગુનો દાખલ

એસીબી એ GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ ગુનો નોંધ્યો

અડાજણ સુરત ખાતે વિમલ હેકઝાગોન ની સાઈટ ઓફિસ માં કરી હતી રેડ

રેડ દરમિયાન પ્રોજેક્ટ અને દસ્તાવેજ કબ્જે ના કરવા બદલ ફરિયાદી પાસે થી ત્રણ ફ્લેટ ના દસ્તાવેજ કરાવ્યા

વેપારી પાસે થી ત્રણ ફ્લેટ સહિત ફોરચુનર કાર પડાવી

ફરિયાદી ની અરજી ને લઈને GST આસી કમિશ્નર ગોપાલસિંહ મીણા વિરુદ્ધ દાખલ કર્યો ગુનો.