આ વર્ષનું પહેલું અને છેલ્લું સૂર્યગ્રહણ
ઉત્તરભારતમાં ચંદ્ર, સૂર્યને 98.6 ટકા સુધી ઢાંકશે
ઉત્તરભારતમાં સૂર્ય બંગડી જેવા આકારમાં દેખાશે
આકૃતિ મોટાભાગના સ્થાને 11.50 થી 12.10 ની વચ્ચે જોવા મળશે
સૌથી પહેલાં મુંબઈ અને પુણેમાં 10.01 વાગ્યાથી સૂર્યગ્રહણ દેખાશે
અમદાવાદ અને સૂરતમાં 10.03 વાગ્યાથી 3.04 સુધી સૂર્યગ્રહણ