બોટાદ : ગઢડામાં કોંગ્રેસ દ્વારા ચીનનો વિરોધ.ચીનના રાષ્ટ્રપતિના પુતળાના દહનનો કાર્યક્રમ.

પુતળાનુ દહન કરવા જતા પોલીસે કરી અટકાયત
પોલીસે 8 કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત
ચીન દ્વારા ભારત પર હુમલાનો કરાયો ઉગ્ર વિરોધ