અમદાવાદ ગોમતીપુરમાં જુગાર ધામ પકડાયું…… જુગાર રમતા 12 લોકોની ધરપકડ…..

ગોમતીપુર માં ઉષા સિનેમા રોડ પર દેવી પ્રસાદની ચાલી માંથી પકડાયું જુગારધામ…..

રેડ દરમ્યાન એક યુવક ભાગવા જતા બીજા માળ ની ગેલેરી માંથી નીચે પડ્યો….

યુવક ને સારવાર માટે મોકલી અન્ય 12 શખ્સો ની ધરપકડ કરી…