આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધીનગર માણસા માં આવેલ હિન્દૂ જૈન મહુડી તીર્થંકર માં દાદા ઘંટાકર્ણ વીર મહારાજ અને અંબોટ મીની પાવાગઢ મંદિર કોબા જૈન દેરાસર માં જ ઇ અયોધ્યા રામ જન્મ ભૂમિ માટે પવિત્ર જળ અને મંદિર પરિસર ની માટી ટ્રસ્ટી મંડળ કેતનભાઈ શાહ અને અન્ય મહાનુભાવો તેમજ યતિ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ના રાજ્ય મંત્રી અશોકભાઈ રાવલ ઉત્તર ગુજરાત પ્રાંત સંગઠન મંત્રી રાજેશભાઈ પટેલ ગાંધીનગર જિલ્લા મંત્રી નવીનભાઈ પટેલ જિલ્લા ગૌ રક્ષક કિરીટસિંહ પરમાર જિલ્લા સંયોજક શક્તિસિંહ ઝાલા માણસા બજરંગદળ સહ સંયોજક પ્રશાંત રાવલ તેમજ અન્ય કાર્યકરો ને પવિત્ર માટી અને પાણી અયોધ્યા રામ મંદિર નિર્માણ અર્થે અર્પણ કરવામાં આવ્યું હતું….
જય જય શ્રી રામ🚩🙏🏻