પાટણની ધારપુર હોસ્પિટલ સામે એક અજાણ્યો આધેડ મૃત હાલતમાં મળ્યો.

ધારપુર હોસ્પિટલ સામે બસ્ટેન્ડ ના બાંકડા પર આધેડ મૃત હાલત મળ્યો. હાથ ના ભાગે બોટલ ચઢાવવા ની નિડલ લગાવેલી હોઈ દર્દી હોવાનું અનુમાન. અઠવાડિયા થી આ આધેડ આ વિસ્તારમાં પર જોવા મળ્યો હોવા નું અનુમાન. સ્થાનિકો દ્વારા હોસ્પિટલ ને જાણ કરાઈ છતાં બે કલાક થી કોઈ ફરક્યું નથી