Braking news … પશ્ચિમ બંગાળમાં 30 જૂન સુધી લોકડાઉન.

Braking news …

*પશ્ચિમ બંગાળમાં 30 જૂન સુધી લોકડાઉન :* મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય : 15 જૂન સુધીનું લોકડાઉન વધુ 15 દિવસ સુધી લંબાવ્યાની મમતા બેનર્જીની સત્તાવાર ઘોષણાં : વિવાહ અને અંતિમ સંસ્કારમાં હવે 10 ને બદલે 25 લોકો હાજર રહી શકશે….