⭕ *ગુજરાતમાં નવા 470 પોઝિટિવ કેસ નોંધાયા,33 લોકોનાં મોત ,409 લોકોને ડિસ્ચાર્જ કરાયા*અમદાવાદ-331,

⭕ *24 કલાકમાં અમદાવાદ-331,સુરત-62,વડોદરા-32,ગાંધીનગર 8,સાબરકાંઠા 5,આણંદ 4,ભાવનગર-પંચમહાલ-પાટણ-ખેડા-અમરેલી 3,રાજકોટ-ભરૂચ-વલસાડ 2,મહેસાણા-બનાસકાંઠા-અરવલ્લી-કચ્છ-જૂનાગઢ-નવસારી 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 21044
● રાજ્યમાં કુલ મોત : 1313
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 14373

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-14962
•વડોદરા-1360
•સુરત-2208
•રાજકોટ-133
•ભાવનગર-146
•આણંદ-115
•ગાંધીનગર-432
•પાટણ-106
•ભરૂચ-69
•નર્મદા-23
‌•બનાસકાંઠા-145
‌•પંચમહાલ-108
•છોટાઉદેપુર-37
•અરવલ્લી-126
•મહેસાણા-161
•કચ્છ-91
•બોટાદ-60
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-48
‌•દાહોદ-46
•ખેડા-94
•મહીસાગર-116
•સાબરકાંઠા-127
•નવસારી-35
•વલસાડ-57
•ડાંગ-4
•દ્વારકા-15
•તાપી-6
•જામનગર-66
•જૂનાગઢ-37
•મોરબી-4
•સુરેન્દ્રનગર-56
•અમરેલી-19 કેસ નોંધાયા

Update- 09.06.2020 7.30 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)