અંકુરસ્કૂલ, પાલડી, અમદાવાદ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે અંકુરિયન કોરોના વોરિયર્સ સાથે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી

બધાને ૭૨માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ💐🙏🏻
અંકુરસ્કૂલ, પાલડી, અમદાવાદ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે અંકુરિયન કોરોના વોરિયર્સ સાથે પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામા આવી જેમાં પોલીસ, ડોક્ટર, પેરામેડિકલ, મીડિયા, સોશ્યલ વર્ક અને સોશ્યલ ઇનોવેશન જેવા વિવિધ ક્ષેત્રના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન નાં કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી ડો. અપર્ણા પંચોલી તથા શ્રીમતી ગાર્ગી વિરાજ દેસાઈની ઉપસ્થિતિમાં ઉજવાયો… આ પ્રસંગે અંકુર પરિવાર બધા અંકુરિયનોનો ખૂબ આભારી છે. મુખ્ય મહેમાન જેઓએ આજે ઉપસ્થિત હતા તેઓ હતા:
કીર્તન દિક્ષિત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ,
જી.ટી.પી.એલ.ના એન્કર અને મુખ્ય નિર્માતા નતાશા બક્ષી, જી.ટી. પી. એલ. નિર્માણ સમાચાર,
અદીબ મણિયાર, સોલર સંચાલિત છત્રીના શોધક,
જામનગર ખાતે કોરોના દર્દીઓ માટે ઇન્ટર્નશિપ કરાવનાર ડેન્ટિસ્ટ ડો. ડિમ્પી ત્રિવેદી,
એડવોકેટ તથા સમાજ સેવક શ્રી. નીતિન વાઘેલા જેઓ અમદાવાદના જમાલપુર સ્મશાનગૃહ ખાતે કાર્ય કરી રહ્યા। છે.
જય હિન્દ
વંદે માતરમ્