⭕ *ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,344 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ-324,સુરત-67,વડોદરા-45,ગાંધીનગર-21,મહેસાણા-9,પાટણ-જામનગર 6,વલસાડ-5,ભાવનગરમાં-અમરેલી 4,ખેડા-ભરૂચ-સુરેન્દ્રનગર 3, ડાંગ-2, બનાસકાંઠા-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-છોટાઉદેપુર-જૂનાગઢ-નવસારી-દ્વારકામાં 1 કેસ *

● રાજ્યમાં કુલ કેસ : 19119
● રાજ્યમાં કુલ મોત : 1190
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 13011

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-13678
•વડોદરા-1224
•સુરત-1942
•રાજકોટ-120
•ભાવનગર-136
•આણંદ-106
•ગાંધીનગર-381
•પાટણ-92
•ભરૂચ-51
•નર્મદા-23
‌•બનાસકાંઠા-132
‌•પંચમહાલ-97
•છોટાઉદેપુર-34
•અરવલ્લી-118
•મહેસાણા-147
•કચ્છ-83
•બોટાદ-60
•પોરબંદર-12
•ગીર-સોમનાથ-45
•દાહોદ-45
•ખેડા-84
•મહીસાગર-116
•સાબરકાંઠા-112
•નવસારી-29
•વલસાડ-46
•ડાંગ-4
•દ્વારકા-15
•તાપી-6
•જામનગર-61
•જૂનાગઢ-32
•મોરબી-4
•સુરેન્દ્રનગર-46
•અમરેલી-14 કેસ નોંધાયા

Update- 05.06.2020 7.30 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)