બ્રેકિંગ ન્યૂઝ: મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામુ. રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો.

બ્રેકિંગ ન્યૂઝ:
મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામુ
ગઇકાલે કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આપ્યા હતા રાજીનામા
રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો