આરોપીઓની 24 કલાકમાં ધરપકડ કરવામાં નહિ આવેતો સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો રસ્તા પર ઉતરશે*
આંજ રોજ રાપર -કચ્છમાં અનુસૂચિત જાતિના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યાનો ખુબ જ દુઃખદ ઘટના છે, એક સામાજિક જાગૃતિ અને* સામાજિક ન્યાયનું કામ કરતા વીર યોદ્ધાની છળકપટ કરી હત્યા કરી દેવામાં આવેલ છે, દેવજીભાઈ મહેશ્વરીએ*
સમાજ માટે શહીદી વ્હોરી છે.* સતસત નમન-આરોપીઓ પકડાય અને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી, આરોપી દ્વારા માનવ અધિકારના રક્ષક અને મશાલશીની ઘાતકી હત્યાના કૃત્યને હું વખોડી કાઢું છું.*
સમાજના વીરલાને આખરી સલામ*
ગુંડાગીરી નાબૂદ કરવાની વાત કરતા મુખ્યમંત્રી આ મુદ્દે સમાજને જવાબ આપે* કચ્છ અને ભુજ કલેક્ટર તાત્કાલિક બનાવ મા રસ લઈ અારોપીઅો ને પકડે અને રાજ્ય સરકાર ને પણ આ અંગે ખાસ કહુ છુ કે અમારા દલિત સમાજ ના આ દેવજીભાઈ અને તેના પરિવાર ને ન્યાય અપાવવા તમામ પ્રકાર ના કડક પગલા લે અેવિ હુ માંગણી કરી છુ
મનીષ મકવાણા
પ્રમુખ
ભીમ શક્તિ સેના