કોરોના સામે જંગ લડતા લડતા વધુ એક કોરોના warriors નું દુઃખદ અવસાન. અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં ફરજ બજાવતા સિસ્ટર જેની બહેનનું આજરોજ સવારે ચાર વાગે દુ:ખદ અવસાન થયું છે.સિસ્ટર જેનીબેન છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતા. કોરોના સામે જંગ લડતા લડતા આજે તો જિંદગી હારી ગયા.
Related Posts
*હરિયાણા રાજ્યસભા બેઠક પર ચૂંટણીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોગ્રેસ પક્ષના જાણીતા નેતા અજય માકને હાર…* *અપક્ષ ઉમેદવાર અને ઇન્ડિયા…
*📍વડોદરાનાં નવલખી મેદાન ખાતે ‘મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ’નો શુભારંભ…*
*📍વડોદરાનાં નવલખી મેદાન ખાતે ‘મહાશિવરાત્રિ હસ્તકલા ઉત્સવ’નો શુભારંભ…* રાજ્યનાં હસ્તકલા ક્ષેત્રે સંકળાયેલા 250થી વધુ કારીગરો/સંસ્થાઓ 15 માર્ચ સુધી ચાલનારા આ…
*ગાંધીનગર: માજી સૈનિકોના પ્રવેશ પહેલાં સચિવાલય ગેટ નંબર-1 પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત* માજી સૈનિકોની સરકાર જમીન આપે. શહીદ પરિવારના સદસ્યને…