રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો ઝટકો.કોંગ્રેસ પ્રમુખના દાવાઓ ખોટા સાબિત થયા.

કોંગ્રેસના બે ધારાસભ્યોએ આપ્યું રાજીનામું. કોંગ્રેસના કુલ સાત સભ્યોનાં રાજીનામા. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી મોટો ઝટકો.કોંગ્રેસ પ્રમુખના દાવાઓ ખોટા સાબિત થયા. કપરાડાના ધારાસભ્ય ચૌધરી અને કરજણના એમએલએ અક્ષય પટેલે રાજીનામું આપ્યું.