મુખ્ય સમાચાર.

🚨♻️મહેસાણા :-
વિસનગર લિંક રોડ ની ઘટના.
પોસ્ટ ઓફીસ ના ખાંચામાં બન્યો બનાવ.
પેટ્રોલ પમ્પ ના કર્મચારીઓને લૂંટવા નો પ્રયાસ.
રૂપિયા નો થેલો ભરેલો લૂંટવાનો પ્રયાસ.
પેટ્રોલ પમ્પ કર્મચારીને લૂંટવા નો પ્રયાસ.
2 ઈસમો પિસ્તોલ લઈ લૂંટ કરવા આવ્યા હોવાની પ્રાથમિક વિગત.
પિસ્તોલ માંથી ફાયરીંગ નો પ્રયાસ કર્યો હોવાનું અનુમાન.
કર્મચારીઓ રૂપિયા ભરેલો થેલો લઈ ભાગી ગયા.
બનાવટી પિસ્તોલ થી ડરાવી લૂંટ ના પ્રયાસ નું અનુમાન.
લૂંટ નો પ્રયાસ નિષ્ફળ રહ્યો.
પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાયો.
🦀👾🚨ખેડા-
ગુજરાતી યુવક નું લંડન માં થયું મોત…
લંડન ના પ્રખ્યાત ગાયક કલાકાર વિજય ગઢવી નું અવસાન…
મૂળ મહેમદાવાદ ના વતની વિજય લંડન માં થયા હતા સ્થાયી…
થોડા દિવસો અગાવ કોરોના નું સંક્રમણ લાગતા લીધી હતી સારવાર…
સારવાર બાદ સ્વસ્થ બની બે દિવસ અગાવ મેળવી હતી હોસ્પિટલમાં થી રજા…
ગતરોજ પુનઃ તબિયત બગડતા કરવામાં આવ્યા હતા દાખલ જ્યાં સારવાર દરમ્યાન લીધા અંતિમ શ્વાસ…
વિજય ગઢવી લંડન માં પ્રખ્યાત ભારતીય કલાકાર હતા…
ચાહકો માં શોક ની લાગણી પ્રસરી…
પરિવાર પર આભ તૂટ્યું…
વિદેશમાં સ્થાયી થયેલા આશાસ્પદ યુવક નો કોરોનાએ લીધી ભોગ….
👾🦀👾બ્રેકિંગ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા
1330
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
105671
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
15
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા
1276
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
86034
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા
16514.
🦀🖐️♻️અમદાવાદ
કોવિડ કો-ઓર્ડિનેટર રાખવો ફરજિયાત રહેશે
સોસાયટી, ફ્લેટ, કોલોનીમાં કોઓર્ડિનેટર જરૂરી
માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન માટેના નિયમો કરાયા કડક
ઇમરજન્સી સિવાય બહાર નહીં નીકળી શકાય
હોમ ક્વોરોન્ટાઇનના દર્દીને બહાર જવા રોક
નિયમ ભંગ થશે તો કરાશે પોલીસ કાર્યવાહી.
⛈️🌩️🌷🌷💓બનાસકાંઠા: નદીમાં તણાઈ રહેલા 2 યુવાનો માટે 3 શીખ યુવકો બન્યા તારણહાર, પાઘડીથી બચાવ્યો જીવખરા માણસની ઓળખ મુશ્કેલીના સમયે તે કેવી પ્રતિક્રિયા આપે છે તેના દ્વારા થાય છે. તેમાં પણ જ્યારે કોઈ બીજાને મુશ્કેલી હોય અને તેને મદદ કરવામાં આવે ત્યારે મદદ કરનારની છબિ ઓર નીખરીને સામે આવે છે. મદદની ભાવના બીજા અનેક લોકોને માનવતામાં ભરોસો લાવે છે. બનાસકાંઠામાં એક આવો જ કિસ્સો બન્યો છે.
🚨🚨ભરૂચ….
ભરૂચના મધ્યે ભર ટ્રાફિકમાં ફાયરિંગ.
સોનીની દુકાનમાં લૂંટની ઘટના.
ફાયરિંગમાં દુકાનના માલિકને અને અન્યને ગંભીર ઇજા પહોંચી.
લૂંટની ઘટનાને અંજામ આપી 2 અજાણ્યા ઈસમો ફરાર.
પોલીસ કાફલો ઘટના સ્થળે.
સીસીટીવીમાં ફાયરિંગની ઘટના કેદ.