રાજસ્થાન: ધ્યાન આપો…માઉન્ટ આબુમાં લોકડાઉન નથી આબુરોડમાં લોકડાઉન છે.

રાજસ્થાન: ધ્યાન આપો… માઉન્ટ આબુમાં લોકડાઉન નથી આબુરોડમાં લોકડાઉન છે.

માઉન્ટ આબુમા લોક ડાઉન નથી. આબુરોડ માં છે લોક ડાઉન. 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી આબુરોડ ખાતે લોક ડાઉનજાહેર કરવામાં આવ્યું છે

સોશિયલ મીડિયામાં માઉન્ટ આબુ ખાતે લોક ડાઉન ના મેસેજ વાયરલ થયા

માઉન્ટ આબુમાં કોરોનાવાયરસ સંક્રમણ ખૂબ ઓછું છે. હાલમાં માઉન્ટ આબુ ખાતે પર્યટકોનો ભારે ધસારો

રાજસ્થાનના મંદિરો 7 સપ્ટેમ્બરથી ખુંલવાની શક્યતા. ગુજરાતમાંથી સૌથી વધુ લોકો માઉન્ટ આબુ ખાતે કુદરતી સૌંદર્ય જોવા આવે છે. નક્કી તળાવ માં પાણી ભરાતા બોટિંગ કરવા પર્યટકોનો ધસારો

માંગીલાલ કાબરા, નગરપાલિકા સભ્ય , આબુ એ જણાવ્યું કે આબુરોડ મા લોક ડાઉન છે માઉન્ટ આબુ ખુલું છે