બ્રેકિંગ ન્યૂઝ: AMCનાં વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં. વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ.

બ્રેકિંગ ન્યૂઝ:
AMCનાં વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં
વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ
દિનેશ શર્માનો પુત્ર પણ કોરોના સંક્રમિત
દિનેશ શર્માને નિમોનિયાની પણ અસર
પિતા-પુત્ર બંને SVPમાં સારવાર હેઠળ