બ્રેકિંગ ન્યુઝ. – ઇતિહાસ બનાવામાં હમેશાં અગ્રેસર રહેતું આપણું મણીનગર.

*WORLD LARGEST ART AND DANCE,SINGING COMPETITION ONLINE *

*ઇતિહાસ બનાવામાં હમેશાં અગ્રેસર રહેતું આપણું મણીનગર*

ટુક સમય માં *WORLD RECORD* ની અંદર આપણી સ્પર્ધા *REGISTER* થસે.

*૧૦,૦૦૦ થી વઘુ બાળકો ભાગ લે તેવી શક્યતા….*

*પુવઁ વિસ્તાર ની ૨૦૦ થી વઘુ સંસ્થા તથા ૫૦ થી વઘુ શાળા,૫૦૦ થી વધુ કાયઁકરતા* ના સાથ અને સહકાર થી આ કાયઁ માં સફળતા મળશે….

*આપ આ કાયઁકમ માં સાથ અને સહકાર આપવા માંગતા હોવ તો આજે જ આપની સંસ્થા કે શાળા રજિસ્ટઁડ કરાવો.*

*આ competition માં ભાગ લેનાર તમામ બાળકો તથા મદદ કરનાર કાયઁરતા તથા સંસ્થા કે શાળા ને WORLD RECORD ના LOGO સાથે નું certificate આપવા માં આવશે.*

આ competition માં *મણીનગર,ઈસનપુર,ખોખરા,લાંભા, ઘોડાસર,નારોલ,વસ્ત્રાલ,ઓઠવ,વટવા,અમરાઇવાડી,બાપુનગર,નિકોલ,નરોડા તથા તમામ પુવઁ વિસ્તારના* બાળકો ભાગ લઈ સકશે.

*મણીનગર નાગરિક સમિતિ અમદાવાદ*

“*દ્વારા*”

*Drawing*
*Singing*
*Dance*

આ ત્રણ પ્રકાર ની ઓનલાઈન સ્પર્ધા ( online competition ) રાખવા માં આવી છે.

*તેમાં અત્યાર સુધી એટલે કે ૨ દિવસ માં ૨૦/૦૫/૨૦૨૦ રાત્રે ૧૦ સુધી માં ૧૮૦૦ થી પણ વઘુ બાળકો એ ભાગ લીધો છે.*

આ competition માં *૫ વષઁ થી ૧૬ વષઁ* ના બાળકો ભાગ લઈ શકસે.

આ competition માં ભાગ લેનાર બાળકો એ પોતાનું આખું નામ સરનામું,ઉંમર તથા નંબર નીચેના નંબર પર *whatsapp* કરવો
*અમર ઊપાદયાય- 9825753254 *
*Date:30/05/2020* પહેલા નોઘાવાનુ રહેશે..

*31/05/2020* ના રોજ થીમ આપવા માં આપવા માં આવસે
*02/06/2020*
સુધી માં આપના દ્વારા કરેલ *Drawing* નો ફોટો તથા
*Dance* and *Singing* નો વીડયો *whatsapp* કરી દેવાનો રહેશે…

*અમર ઊપાદયાય- 9825753254*

ત્રણેય competition માં ભાગ લેનાર બાળક માં થી

*પ્રથમ,દ્વિતીય તથા તૃતીય* આવનાર બાળકો ને
*મેડલ,ટ્રોફી, ઈનામ તથા ન્યુઝ ચેનલ માં તેની કલા ને પ્રોત્સાહન આપવામાં આવશે *.
તથા તેમની કલા મણીનગર નાગરિક સમિતિ અમદાવાદ નાં *ફેસબુક આઈ.ડી* માં મુકવામાં આવશે..

*ફેસબુક આઈ.ડી માં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો*

https://www.facebook.com/profile.php?id=100049973016927

મણીનગર નાગરિક સમિતિ- અમદાવાદ માં જોડાવા સંપઁક કરો

*અમર ઊપાદયાય-૯૮૨૫૭૫૩૨૫૪*
એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ

➡*આ મેસેજ ને વઘુ માં વઘુ લોકો સુધી પહોંચાડો *

➡ ઉપર આપેલ મોબાઈલ નંબર આપના ફોન માં SAVE રાખવો.

➡ આ સંસ્થા નાં સેવાકાયઁ માં જોડાવા આપનું નામ તથા સરનામું ઉપર ના નંબર માં મોકલો….

➡મણીનગર નાગરિક સમિતિ અમદાવાદ દ્વાર આગામી દિવસ માં જનતા માટે આવા અનેક કાયઁકમ કરતું રહેશે..