લોર્ડ્ઝ ના મ્યુઝિયમ માં મસાલો ભરી ને એક ચકલી ને એજ દડા પર રાખેલી છે.

લોર્ડ્ઝ ના મ્યુઝિયમ માં મસાલો ભરી ને એક ચકલી ને એજ દડા પર રાખેલી છે…ભારત ના ક્રિકેટર ડો. જહાંગીર ખાન ૧૯૩૬ ની ભારત ની પ્રથમ ટેસ્ટ ટીમ માં હતા. MCC સામે ની એક મેચ લોર્ડ્ઝ ના ગ્રાઉન્ડ માં પોતે ફાસ્ટ બોલર હતા એમણે એક દડો બેટ્સમેન ને ફેંક્યો એ દડો બેટ્સમેન સુધી પહોંચે એ દરમ્યાન જ વચ્ચે ઉડતી ચકલી આવી જતાં ચકલી મરી ગઈ હતી.