વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં

વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં

પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત થયાં

નવજાત બાળકોની સારવાર માટે આઈસોલેસન ફેસિલિટી ઉભી કરાઇ