⭕ ગુજરાતમાં 11.05.2020ના સાંજે 5 વાગ્યાથી 12.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,466 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 362 કેસમાંથી અમદાવાદમાં 267,સુરત 30,વડોદરા 27,મહેસાણા 7,કચ્છ 6,ગીર સોમનાથ 5,ગાંધીનગર-છોટા ઉદેપુર-ખેડા 3,ભાવનગર-પાટણ-મહીસાગર 2,ભરૂચ-જામનગર-સાબરકાંઠા-અરવલ્લી-દ્વારકા 1 કેસ
● રાજ્યમાં કુલ કેસ : 8904
● રાજ્યમાં કુલ મોત : 537
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 3246
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-6353•વડોદરા-574•સુરત-944•રાજકોટ-66•ભાવનગર-97
•આણંદ-80•ગાંધીનગર-142•પાટણ-29,ભરૂચ-32
•નર્મદા-13•બનાસકાંઠા-81•પંચમહાલ-65•
છોટાઉદેપુર-17• અરવલ્લી-75•મહેસાણા-59•કચ્છ-14•બોટાદ-56•પોરબંદર-3
•ગીર-સોમનાથ-17•દાહોદ-20•ખેડા-32 •મહીસાગર-46•સાબરકાંઠા-27•નવસારી-8
•વલસાડ-6 •ડાંગ-2•દ્વારકા-5•તાપી-2•જામનગર 30•જૂનાગઢ-3•મોરબી-2,સુરેન્દ્રનગરમાં-3 કેસ નોંધાયા
Update- 12.05.2020 7.30 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)