*શિવસેનામાં બળવો*

એકનાથ શિંદે સાથે સુરતની હોટલમાં આવેલા ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની તબિયત લથડી

હાર્ટની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા