⭕ ગુજરાતમાં 10.05.2020ના સાંજે 5 વાગ્યાથી 11.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,235 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 347 કેસમાંથી અમદાવાદમાં 268,વડોદરા 29,સુરત 19,ગાંધીનગર 10,પંચમહાલ 4,ભરૂચ-જામનગર-સાબરકાંઠા 3,આણંદ-મહેસાણા 2,ભાવનગર-નર્મદા-અરવલ્લી-જૂનાગઢમાં 1 કેસ નોંધાયો
● રાજ્યમાં કુલ કેસ : 8542
● રાજ્યમાં કુલ મોત : 513
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 2780
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-6086•વડોદરા-547•સુરત-914•રાજકોટ-66•ભાવનગર-95
•આણંદ-80•ગાંધીનગર-139•પાટણ-27,ભરૂચ-31
•નર્મદા-13•બનાસકાંઠા-81•પંચમહાલ-65•
છોટાઉદેપુર-14• અરવલ્લી-74•મહેસાણા-52•કચ્છ-8•બોટાદ-56•પોરબંદર-3
•ગીર-સોમનાથ-12•દાહોદ-20•ખેડા-29 •મહીસાગર-44•સાબરકાંઠા-26•નવસારી-8
•વલસાડ-6 •ડાંગ-2•દ્વારકા-4•તાપી-2•જામનગર 29•જૂનાગઢ-3•મોરબી-2,સુરેન્દ્રનગરમાં-3 કેસ નોંધાયા
Update- 11.05.2020 7.30 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)