એક સમયે એક માત્ર અને સર્વાધિક વપરાતા સર્ચ એન્જિન અને મેઇલ – યાહૂ ની આજે શું સ્થિતિ છે?
૨૦૨૦ મુજબ સર્ચ એન્જિન માં 92.51% વપરાશ કારો ગૂગલ વાપરે છે, 2.41% બિંગ , 1.64% યાહૂ વાપરે છે.
2020 માં ભારત માં યાહૂ ની ઇન્ડિયન સાઈટ પર 9.8 કરોડ લોકો આવ્યા.
દુનિયા માં વેબ ટ્રાફિક સંદર્ભે યાહૂ નો ક્રમ 12 મો છે.
ગૂગલમાં 1.10 લાખ કર્મચારી ઓ છે , યાહૂ માં 10 હજાર
સૌથી વધુ 28.8% લોકો જી મેઇલ વાપરે છે યાહૂ મેઇલ માત્ર 6.3% વાપરે છે જે છઠ્ઠા ક્રમે છે.
કશું કાયમી નથી….
💐💐💐💐💐💐