ગુજરાત માં ઓમિક્રોન નો કહેર વધ્યો ઉત્તર ગુજરાત માં ઓમિક્રોનની એન્ટ્રી

ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર વધ્યોઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આવેલ મહિલા ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 5 કેસ સામે આવ્યા