અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક શરૂ થઈ

કોરોના ના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઉચ્ચ સ્તરિય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર,આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ, શહેરના જાણીતા ડોકટરો ઉપસ્થિત રહ્યા છે