બ્રેકીંગ ન્યૂઝ
2008 અમદાવાદ બ્લાસ્ટ મામલો 49 આરોપી ને આજીવન કેદ ની સજા
કુલ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા 26 જુલાઇ 2008ના રોજ થયા હતા બોમ્બ બ્લાસ્ટ 20 જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા બોમ્બ બ્લાસ્ટ
બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના થયા હતા મોત 200 થી વધુ લોકો થયા હતા ઇજાગ્રસ્ત.