પોલીસ કમિશનર અને મ્યુ. કમિશનરો સાથે ચર્ચા કર્યા બાદ રાજ્ય પોલીસ વડાએ કર્ફ્યુની મુદતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે કર્ફ્યુની મુદત લંબાવામાં આવી છે અમદાવાદમાં નોંધાયેલા કેસોમાંથી 912 કેસ કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોના છે એટલે 24 તારીખ સુધી કર્ફ્યુ યથાવત રહેશે કર્ફ્યુ ગ્રસ્ત વિસ્તારોમાં કોરોનાના કેસોને કાબુમાં લેવા માટે આ જાહેરાત કરવામાં આવી છે.
Related Posts
શ્રદ્ધા બાદ વધુ એક યુવતીની ટુકડા કરાયેલી લાશ મળતા ખળભળાટ, માથું પણ કાપી નાખ્યું આઝમગઢ માં યુવતીની હત્યાના આરોપી પ્રેમીની…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે*.
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે*.*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના…
અભિનેત્રી માલવિકા નાયર અમ્મુએ શેર કર્યો નવો અંદાજ.
અભિનેત્રી માલવિકા નાયર અમ્મુએ શેર કર્યો નવો અંદાજ. માલવિકા નાયર અમ્મુએ તેની આગામી ફિલ્મને પ્રમોશન માં અતિ વ્યસ્તતા વચ્ચે આ…