સોશિયલ ડિસ્ટન્સનો અદભુત ફોટો. – કૃણાલ સોની.

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના નામના વાયરસે કહેર મચાવી દીધો છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ ચુસ્તપણે lock down નું પાલન કરવામાં આવેલું છે. અને કોરોનાવાયરસ થી બચવાનો એકમાત્ર ઉપાય છે સોશિયલ distance. ઉપરોક્ત તસવીરમાં જોઇ શકાય છે કે આટલું કહેવા છતાં પણ મનુષ્ય દ્વારા સોશિયલ distance જાળવવામાં આવતું નથી જ,ત્યારે તસવીરમાં દર્શિત થાય છે તે શેરીના કુતરાઓ પણ સોશિયલ distance જાળવી રહ્યા છે. ત્યારે આ પ્રાણીઓ પણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. અને જીવન જીવવાની ઉત્તમ રીત આપણા માટે બતાવી રહ્યા હોય તેમ લાગે છે.