*મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં રહેશે લૉકડાઉન*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે દેશને સંબોધિત નહીં કરે, પ્રસાર* *ભારતીએ ટ્વીટ કરીને આપી જાણકારી*
*દિલ્હી સીએમ કેજરીવાલના ટ્વિટથી લૉકડાઉન વધવાના સંકેત : લખ્યું લૉકડાઉન વધારવાનો PMનો નિર્ણય યોગ્ય, કેટલાંય વિકસિત દેશો કરતા ભારતની સ્થિતિ બહેતર* *🙏સુરત મિત્ર🙏*