આજના અંકના મુખ્ય સમાચાર* અમદાવાદ-સુરત-વડોદરામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે અર્ધ લશ્કરી દળો ઉતારાશે ?

આજના અંકના મુખ્ય સમાચાર*

અમદાવાદ-સુરત-વડોદરામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે અર્ધ લશ્કરી દળો ઉતારાશે ?

30 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવાશે : આજે અથવા કાલે જાહેરાત

કોરોનાના એકપણ કેસ નથી તેવા ગુજરાતના 10 જિલ્લા !

ગુજરાતમાં આજે નવા 54 કેસ : અમરેલીમાં કોરોના દેખાયો