*ધ્યાનથી ધ્યાનથી ધ્યાનથી વાંચજો અને સાચવજો પ્લીઝ.* 👇👇👇👇👇 *”* *સાવચેત* *અને* *સજાગ* *થઈ* *જાવ* *”*

🙏👇🙏👇🙏

*ઈટાલી* ની *જનસંખ્યા* માત્ર *6.5* ( *સાડા* *છ* ) *કરોડ* છે. ત્યાં દર એક *કિલોમીટર* માં એવરેજ *205* લોકો રહે છે.

* *માત્ર* *35* દિવસ પહેલાં *ઇટાલી* માં માત્ર *3* કેસ હતાં, આજે *41000થી* વધુ છે. *41* *હજાર* .

* *માત્ર* *30* દિવસ પહેલાં *ઇટાલી* માં મૃત્યુઆંક *1* હતો, આજે *3400થી* વધુ છે.

*હવે આપણી વાત કરીએ,*

* *ભારત* માં દર *એક* *કિલોમીટરમાં* એવરેજ *450થી* વધુ લોકો રહે છે. ( *ઈટાલી* *205* )

* *અમદાવાદ* અને *સુરત* જેવા શહેર માં દર *એક* *કિલોમીટરમાં* લગભગ *13000થી* વધુ લોકો રહે છે. હા, *તેર* *હજાર* . ( *ઈટાલી* *205* )

* *હવે* *રોગ* *ની* *ગંભીરતા* *સમજો* .*

*ઈટાલી* અને *આપણી* સ્વાસ્થ્ય *સેવાઓ* વચ્ચેનો *ફરક* પણ જાણો. આપણી *સ્વાસ્થ્ય* અને અન્ય *વ્યવસ્થાઓ* રોગને *રોકવા* માટે કદાચ *સક્ષમ* હશે પણ *સંખ્યા* *ભયજનક* થાય તો *નિવારવા* માટે કદાચ *ટુંકી* પડશે. ગમે તેટલી *મહેનત* કરશે તો પણ *એક* *લેવલથી* *ઉપર* *સરકાર પણ કશુ નહીં* *કરી* *શકે* .

વિચારો, *ન* *કરે* *નારાયણ* *ને* *ઈટાલીની* જેમ થયું તો કેટલા *દવાખાનાઓ* અને *આઇસોલેશન* સેન્ટરો ઉભા કરીશું ? એમાં કામ કરતો *મેડિકલ* સ્ટાફ પણ *માણસ* છે.

અત્યારે તો *એક* પકડાય છે એના *પરિવાર* સહિત તમામ *લોકોને*** *અલગ* *અલગ* મુકી દેવાય છે અને *14* દિવસ ચેકીંગ થાય છે. *જો* *આંકડો* *ભયજનક* સ્થિતિએ *પહોંચશે* તો
કોણ કોને *સંભાળશે* ?
કોણ કોને *સાચવશે* ?
કોણ કોને *હોસ્પિટલમાં* લઈ જશે ?
કહેવું *ન* ગમે પણ રસ્તે *રઝળતી* *લાશને* કોઈ *ઉંચકવા* પણ ન આવે એવી *સ્થિતિ* *સર્જાઈ* શકે.

*ડેંગ્યુ* જેવા રોગમાં પણ *હોસ્પિટલો* ફૂલ થઈ જાય છે. *ડેંગ્યુમાં* તો *જનરલ* *વૉર્ડમા* એકસામટા *દર્દીઓને* પણ રાખી શકાય છે.

ઉપર આપેલાં તમામ *આંકડાઓ* અને *વર્તમાન* *પરિસ્થિતિ* વિશે *એક* *મિનીટ* આંખો *બંધ* રાખીને *વિચારો* . તમને *ડરાવવા* માટે નહીં, *ચેતાવવા* માટે *માહિતી* આપી છે.

*બહુ* *દુઃખ થાય છે કે હજુ થવું જોઈએ એટલા સાવચેત આપણે નથી થયાં, ગંભીરતા* *સમજો* *અને* *સ્વાસ્થ્ય* *વિભાગ* *તરફથી* *સમયે* *સમયે આવતાં આદેશો* *નુ* *કડકાઈ* *થી* *પાલન* *કરો* *.* *તમારું* *જીવન* *કિંમતી* *છે* *.*
🙏🙏