*માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં સળગ્યું*
*જહાજના 8 ક્રૂમેમ્બરોનો બચાવ કરાયો*
*દુબઈથી જનરલ કાર્ગો ભરી સુદાન જતો હતો*
*ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં કન્ટેનરમાં અચાનક આગ લાગતા જહાજ આગની લપેટમાં આવી ગયું*
*જહાજ આગમાં સંપૂર્ણ નાશ પામ્યું*
*આઠ ક્રુમેમ્બરો સમુદ્રમાં કુદી પડતા તમામને સ્થાનિક માછીમારી કરતા લોકો દ્વારા બચાવી લેવાયા*