વાલ્મીકિ સમાજની અપીલ. – અશોક વાઘેલા.

*જીવલેણ કોરોના વાઇરસ ના હાહાકાર વચ્ચે વાલ્મીકિ સમાજ ના સાચા સૈનિકો નો અમો આભાર માનીએ છીએ અને તેઓ ને સેલ્યૂટ કરીએ છીએ પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે સરકાર શ્રી દ્વારા અને તંત્ર દ્વારા આવા સફાઈ કામદારો ની અવગણ ના કરવામાં આવે છે અને તેઓ ના આરોગ્ય ની કોઈજ કાળજી રાખવામાં આવતી નથી તેઓ ને માસ્ક ગલોઝ સેનેટાઇસર અને સેફ્ટી ના કોઈ પણ સાધનો પૂરા પાડવામાં આવતા નથી ખરેખર માં આવા સાચા સૈનિકો ની કદર કોણ કરશે,*
*જય ભારત જય હિન્દ*

*અશોક વાઘેલા*
*સામાજીક કાર્યકર*
મો :9925703665