બનાસકાંઠા (રાકેશ શર્મા) પાલનપુર તાલુકાના જગાણા બી.આર.સી.ભવન ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી.પ્રજાપતિને વિદાય આપવા ભાવદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી લક્ષ્મીબેન કરેણ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એન.બી.ચાવડા, ડાયટના પ્રાચાર્યશ્રી એમ.જે.નોગૉસ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, જિલ્લા શિક્ષણ સમિતિનો સ્ટાફ, સમગ્ર શિક્ષાનો સ્ટાફ, જિલ્લાના તમામ કેળવણી નિરીક્ષકશ્રીઓ, બી.આર.સી.કૉ ઓર્ડીનેટરશ્રીઓ તેમજ સ્નેહીજનોની ઉપસ્થિતિમાં બદલી પામેલા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને ભાવભરી વિદાય અપાઇ હતી. આ ભાવદર્શન કાર્યક્રમનું પાલનપુર તાલુકાના બી.આર.સી. કો.ઓર્ડીનેટરશ્રી આનંદભાઈ મોદી દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
Related Posts
યુક્રેનના સશસ્ત્ર દળોએ ગોસ્ટોમેલમાં રશિયાના બે હેલિકોપ્ટર તોડી પાડ્યાં
યુક્રેનના સશસ્ત્ર દળોએ ગોસ્ટોમેલમાં રશિયાના બે હેલિકોપ્ટર તોડી પાડ્યાં
સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા હાલમાં જ શહીદ થયેલા સ્વ.રઘુભાઈ બાવળીયાના પરીવારને ૧૦ લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિવી અર્પણ કરશે.
ગુજરાતના શહીદ પરીવારોને ભવિષ્યમાં પણ આ જ રીતે નત મસ્તકે સંસ્થા ઉપયોગી થશે. હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા.…
*📌ઈસરો ચેરમેન એસ. સોમનાથને આમંત્રણ*
*📌ઈસરો ચેરમેન એસ. સોમનાથને આમંત્રણ* PDEUનો 11મો પદવીદાન સમારોહ 2 ડિસેમ્બરે યોજાશે મુકેશ અંબાણી સંબોધન કરશે