બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે lockdown જાહેર.. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ.

બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે lockdown જાહેર.. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ, કલેક્ટરે મોડી રાત્રે બહાર પાડ્યું જાહેરનામું ,દસકોઈ સાણંદ વિરમગામ ધંધૂકા અને ધોળકા સહિત ના શહેરોમાં માત્ર આવશ્યક સેવા જ ચાલુ રહેશે