દાહોદના ગરબાડા ચોકડી નજીક કૂવામાં પડવાથી કિશોરનું મોત

#દાહોદ
દાહોદના ગરબાડા ચોકડી નજીક કૂવામાં પડવાથી કિશોરનું મોત
કૂતરો પાછળ પડતા યુવક કૂવામાં પડ્યો
5 યુવકો ફૂલ તોડવા જતા કૂતરો પાછળ દોડતા કિશોર બચાવ માટે કૂવામાં કુદયો
19 વર્ષનો ધીરજ કૂવામાં પડ્યો
ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર ફાયટર ઘટના સથળે