*નિર્ભયા કેસઃ અક્ષયની પત્ની કોર્ટના પટાંગણમાં બેભાન થઈ ઢળી પડી. – સુરેશ વાઢેર.*

નિર્ભયાના ચારેય દોષિતોમાનાં એક એવા અક્ષયની પત્ની આ અગાઉ પટિયાલા હાઉસકોર્ટમાં પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 5.30 કલાકે આ ચારેય દોષિતોને ફાંસીની સજા આપવાની છે. આ સુનાવણીની વચ્ચે કોર્ટની બહાર અક્ષયની પત્ની બેભાન થઈને ઢળી પડી હતી.

અક્ષયે પોતાની પત્નીથી છૂટાછેડા માટેની અરજી દાખલ કરી હતી. જેમાં માટે સુનાવણી ચાલી રહી હતી. જોકે, અક્ષયની પત્ની કોર્ટની આ સુનાવણીમાં પહોંચી નહોતી. ત્યારે એવુ માનવામાં આવે છે, આવતી કાલે થનારી ફાંસીની સજાને ટાળવા માટે થઈને આવુ કરવામાં આવ્યું છે.
Sureshvadher only news group
9712193266