*સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો સૌથી મોટો ઘટાડો*

અમેરિકાના બજારોની તેજી અને ફેડરલ બેન્કે વ્યાજ દરમાં કરેલો ઘટાડો સેન્સેક્સને તેજી અપાવવામાં નિષ્ફળ રહ્યો છે કોરોના વાઈરસનું સંક્રમણ વધવાના ખતરાથી ભારતીય બજારોમાં જબરજસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે આ સાથે જ સેન્સેક્સમાં ઈતિહાસનો બીજો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે જોકે યસ બેન્કના શેરમાં 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે