*સૌથી મોટા સમાચાર* *રાજકોટમાં આ વર્ષે નહીં યોજાય લોકમેળો.*

*50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા*
*સૌરાષ્ટ્રમાં લોકમેળા નું છે આગવું મહત્વ*
*શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં આવે છે મેળાનું આયોજન*
*લોકમેળામાં 10 લાખ લોકો લેતા હોય છે મેળાની મુલાકાત*
*શ્રાવણ માસ દરમિયાન 10* *જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે…*