નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.
Related Posts
નર્મદા વસંત પંચમી તાડે જંગલો, વન વગડામાં ઠેરઠેર પૂર બહારમાં ખીલી ઉઠ્યા કેસુડા..
વસંતના વધામણા લેતા કેસુડા નર્મદાની સાતપુડા અને વિદ્યા ચલણી ગિરિમાળાઓ ની શોભા બન્યાં. કેસુડા શેર ખીલે છે ત્યારે કેસરી ફૂલ…
સુરત મોટા વરાછા કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થતા 7 થી 8 લોકો ફસાયા
*સુરત* મોટા વરાછા કેદાર હાઇટ્સમાં દીવાલ ધરાશાયી થતા 7 થી 8 લોકો ફસાયા… ફાયરની ટીમેં ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું અમદાવાદ હવાઈ મથકે ઉષ્માભર્યું સ્વાગત કરતા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ,ગુજરાતના મુખ્યમંત્રી શ્રી…