વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ 20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત

બ્રેકીંગ ન્યૂઝ
વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ
20થી વધુ કર્મચારીઓ થયાં કોરોના સંક્રમિત
કોરોના વિસ્ફોટ થતા ઇન્કમટેક્સ ઓફીસ બંધ
સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ શરૂ કરાશે કામગીરી