કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.
રાજપીપળા,તા.7
કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં 10,11 અને 12 શનિ, રવિ અને સોમવાર સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.આ અંગે મંદિરના ટ્રસ્ટી રજનીકુમાર પંડ્યાના જણાવ્યા અનુસાર કુબેરભંડારી ખાતે ભક્તો માટે ખાસ વિનંતી છે કે વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં કોરોનાના વધુ ફેલાવો ના થાય તે માટે કુબેર ટ્રસ્ટી મંડળે સ્વૈચ્છિક રીતે 10/ 4 /21 (શનિવાર )11/4//21 (રવિવાર) અને 12/4/21 (સોમવાર)થી મંદિર બંધ રાખવામાં આવશે. ત્યારબાદ તા.13/ 4/ 21 મંગળવારથી રાબેતા મુજબ દર્શન કરી શકાશે જણાવ્યું છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,રાજપીપળા