નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે આ મુદ્દે સર્તક રહેવાનો પણ નિર્દેશ આપ્યો હતો. આ સાથે તેમણે કોરોના વાઇરસને કારણે નહીં ગભરાવવા પણ નિર્દેશ આપ્યો હતો. વડા પ્રધાન મોદીએ આ રોગચાળા સામે ઇમર્જન્સી ફંડ બનાવવાનું સૂચન કર્યું હતું અને ભારત તરફથી આ રોગ સામે લડવા એક કરોડ ડોલર આપવાનું એલાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કોરોના વાઇરસ સામે લડવા બુદ્ધિજીવી પ્રધાનમંડળના જૂથની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
Related Posts
રાજપીપળા વનવિભાગે ખેરના લાકડા નંગ 37 કિંમત રૂ.40હજારનો મુદ્દામાલ ઝડપ્યો
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો રાજપીપળા વનવિભાગે ખેરના લાકડા…
*બ્રેકિંગ ન્યુઝ..* એનસીપીના બાગીનેતા રેશ્મા પટેલ કાલે સવારે આપમાં જોડાશે. વિરમગામ થી હાર્દિક પટેલ સામે લડશે ચૂંટણી.પાસ ના બે જૂના…
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનું શુટિંગ થઈ રહેલા દમણના મીરાસોલ રિસોર્ટને કનેટન્ટમેન્ટ ઝોનમાં મુકાયો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલનું શુટિંગ થઈ રહેલા દમણના મીરાસોલ રિસોર્ટને કનેટન્ટમેન્ટ ઝોનમાં મુકાયો