જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ.

જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા*
અનંતનાગમાં જનજીવન પ્રભાવિત
300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ
BROના અધિકારીઓએ કરી રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી
સતત હિમવર્ષાને કારણે ટ્રાફિક જામ દૂર કરવામાં CRFPના જવાનો પણ સ્થાનિકોને થયા મદદરૂપ